આજ બીજ બલદાઉકી સબકે મન ભાઇ;૧/૨

. પદ ૮૮૫ મું. – ( ભાઇબીજ) રાગ બિલાવલ – પદ ૧/૨
આજ બીજ બલદાઉકી સબકે મન ભાઇ;
વ્રજવાસી આનંદમેં ફૂલે અંગ ન માઇ.                 આજ. ૧
બહિની સુભદ્રા બિર દોઉ બોલાવન આઇ;
જીવન કાજ સુધારિયે, મોરે બિર કનાઇ.              આજ. ૨
નોતી જીવાવત બિર દોઉ બહુભાતિ મીઠાઇ;
શ્યામ રામ નિજ બહિન ગૃહે જીંવત હરખાઇ.      આજ. ૩
અચમન કરાય બિર દિયો સુભદ્રા બાઇ;
પ્રેમાનંદકે નાથકી હસિ લેત બળાઇ.                  આજ. ૪ 

મૂળ પદ

આજ બીજ બલદાઉકી સબકે મન ભાઇ;

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી