કાર્તિક સુદી દિન બીજકો, અતિ મંગળકારી;૨/૨

પદ ૮૮૬ મું. – ( ભાઇબીજ) રાગ બિલાવલ – પદ ૨/૨

કાર્તિક સુદી દિન બીજકો, અતિ મંગળકારી;
આયે સુભદ્રાકે ઘર બલભદ્ર મુરારી               કાર્તિક. ૧
નોતી જીવાવત બિર દોઉ હલધર કંસારી;
બહુવિધ ભોગ આગે ધરે ભરી કંચન થારી.       કાર્તિક, ૨
જીવત હસી હસી દોઉ મોદસું હળધર ગિરિધારી;
નિરખી સુભદ્રા પ્રેમશું ભયો આનંદ ભારી.                 કાર્તિક. ૩
જળ અચવાયે બિર દિયો લે આરતી વારી;
પ્રેમાનંદ ઘનશ્યામકી છબી પર બલિહારી.        કાર્તિક. ૪ 

મૂળ પદ

આજ બીજ બલદાઉકી સબકે મન ભાઇ;

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી