આજ મન મુદિત જશોદા રાની , આજ.૧/૪

ગોપાષ્ટમી ( કાર્તિક સુદિ ૮ )
પદ ૮૮૭ મું. –રાગ સારંગ – પદ ૧/૪
આજ મન મુદિત જશોદા રાની ,                                           આજ.
કર જોરી પુછત વ્રજપતિશું, બોલી મધુર બાની.                    આજ. ૧
વિપ્ર બોલાય પૂછિએ મુહુરત, શુભ ધરિ કાલહિ જાની;
પ્રથમ ચરાવન જાત ગાઇ આજ મોહન રૂપ નઘાની.             આજ. ૨
તબ નંદરાય વિપ્ર બોલાયે ગનિક પ્રવીન પહચાની;
શુભ ધરિ કાળ પુછી દ્વિજવરકું, દિયો દાન બડદાની.            આજ. ૩
કરી મંજન સિંગાર સજી અંગ, નંદરાની હરખાની;
પ્રેમાનંદ પ્રભુ ભોજન કર ચલે, ગાઇનસંગ મુદ આની.         આજ. ૪ 

મૂળ પદ

આજ મન મુદિત જશોદા રાની , આજ.

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી