શ્યામ સુંદર સંગ હોરી ખેલે શ્યામા ગોરી ;૪/૪

પદ ૯૦૩ મું.- રાગ કાફી –પદ ૪/૪

શ્યામ સુંદર સંગ હોરી ખેલે શ્યામા ગોરી ; શ્યામ.

છીરકત રંગ શ્યામપર શ્યામા, કુંકુમ કેસર ઘોરી. ખેલ. ૧

મૃગમદસોં મુખ માંજ્યો શ્યામકો , સોંધેમેં પગીયાં બોરી. ખેલ. ૨

તેલ કુલેલ સુગંધ અરગજા, લેપત અંગ પર જોરી. ખેલ. ૩

પ્રેમાનંદ કહે રૂપ જુગલમેં , અખંડ રહો મતિ મોરી. ખેલ. ૪

મૂળ પદ

રૂપ જોબન પર વારી , વ્રજરાજ કુંવરકે,

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી