ઇતની જાય કહિયો મેરી , ભલા વે;૩/૪

પદ ૯૦૬ મું. રાગ કાફી – પદ ૩/૪

ઇતની જાય કહિયો મેરી , ભલા વે;  ઇતની.
રૂપ વેરાગન ભઇ હું સાંવરે , તજી આશા તન કેરી;
ભોજન ખાન પાન તજ દિનો , રટના લાગિ રહેરી;
શ્યામ ફેર મિલો એક બેરી.  ઇતની. ૧
ચરનકમળ ચિત્ત અટકિ રહ્યોહે, બિન દેખે કળ ન પરેરી;
બિરહ વ્યથામેં વ્યાકુળ નિશદિન , માનુ નાહરઘેરી;
ચિંતા ઉર ચિત્તા જરેરી.  ઇતની. ૨
ભસ્મ લગાય જોગન ભઇ જીવન, કુંજકુંજ દેઉ ફેરી;
શ્યામ તુમે ઢુંઢતિ કુંજનમેં, કબધો હસીકે મીલેરી;
કંઠ ભુજ ધરી સુખ દેરી.  ઇતની. ૩
આયો બસંત કોકીલા કુહકત, સુની હિયે હુક ઉઠેરી;
પ્રેમાનંદકે પ્રભુ મિલો કુંજનમેં, નૌતમ ખેલ મચેરી;
નયો નિત્ય નેહ બઢેરી .  ઇતની. ૪
 

મૂળ પદ

સાંવરેસું કહિયો જાઇ, મેરિ વે,

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી