મોરી ચુંનર ભીંજ ગઇ નઇ ગિરિધર;૧/૪

પદ ૯૧૨ મું. –રાગ કાફી હોરી – પદ ૧/૪

મોરી ચુંનર ભીંજ ગઇ નઇ ગિરિધર;

મેં તો બરજ હારિ દોરદોરકે, મારત પિચકારી ભરભર. મોરી.

ચુંનર ભીંજ મોરી અંગીયાં ભીંજ ગઇ, લાગી કાંપન મેં તો લાલા થરથર રે;

સાસુ નનંદ મેરી બહુત બુરી હે , આઇ હું મેં છાની ઉનહિસું ડરડર . મોરી. ૧

તુમ તો લાલા મેરી એક ન માનિ, હાર રહી મેં તો પૈયાં પરપર રે;

પરમચતુર મોરી પીર ન જાની, રંગમેં ભીંજોઇ બરજોરી કરકર . મોરી. ૨

રંગહુંમે રસબસ કીનીરે શ્યામ મોરી, ચુનર ચુવત રંગહુંતે ઝરઝર રે,

પ્રેમાનંદકે પ્રભુ કોન મીવસ જાઉ અબ , હોઇ હે હાંસી વ્રજહુમેં ઘરઘર. મોરી. ૩

મૂળ પદ

મોરી ચુંનર ભીંજ ગઇ નઇ ગિરિધર;

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી