આજ સાંવરે મચાએ દઇ મોહિસું હોરી, ૨/૪

પદ ૯૧૩ મું. –રાગ કાફી હોરી – પદ ૨/૪
આજ સાંવરે મચાએ દઇ મોહિસું હોરી,
ભયો બાવરો કાંન આયે પકર મરોરી મોરી બૈયા ગોરી ગોરી.                        આજ.
કેસર કુંમકુંમ રંગ બનાયો, મૃગમદ માટ ભરે ઘોરી ઘોરી રે.
છીરકત રંગ ગુલાલ ઉડાવત, આંખમેં મારત પિચકારી દોરી દોરી.               આજ. ૧
કેસર રંગમેં અંગીયાં ભિંજોઇ સોઘેંમેં નિકારી મોરી સારી બોરી રે;
અબીઅ ગુલાલ પકરી મુખ મેંડ્યો , રસબસ કર ડારી રંગ ઢોરી ઢોરી.           આજ. ૨
મુખ મીષ આંજી ભુજન ભરી ભેટત, ભાજત છેલ મેરો હાર તોરી રે;
પ્રેમાનંદકે નાથ સાંવરે પરબસ, કિની મેરો ચિત્ત ચોરી ચોરી.                        આજ. ૩ 

મૂળ પદ

મોરી ચુંનર ભીંજ ગઇ નઇ ગિરિધર;

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી