હોરી ખેલત ખેલત છેલ આયો પનઘટ, ૩/૪

પદ ૯૧૪ મું-રાગ કાફી હોરી – પદ ૩/૪

હોરી ખેલત ખેલત છેલ આયો પનઘટ,

જીન કરોરિ બિલમ ચલો ચલોરિ, નિકસ જઇયે ઘર સટસટ. હોરી,

આવત ગાવત હોરી રંગ ઉડાવત, પકરી લેત પનિયારી ઝટઝટ રે;

મુખ મીષ આંજી રંગમેં બોરત, તોરત કંચુકિ વૃંદ મિલી તટતટ. હોરી. ૧

ફાગનમેં જોબન મદમાતો , બોલત ડોલત મુખ ગારી ભટભટ રે;

નંદ મહરજ્યુંકો કુંવર સાંવરો , બાવરો ઉતાવરો ચલત ચટચટ. હોરી. ૨

નિકસ ન પાવે કોઇ નગર ડગરમેં, ઠાડે ગ્વાલબાલ ગલીગલી થટથટ રે;

પ્રેમાનંદ મગન છબી નિરખત , ગાવત બજાવત મૃદંગ કટકટ. હોરી. ૩

મૂળ પદ

મોરી ચુંનર ભીંજ ગઇ નઇ ગિરિધર;

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી