સાંવરેને મચાઇ આજ રંગકી ધુમ;૪/૪

પદ ૯૧૫ મું. રાગ કાફી હોરી- પદ ૪/૪

સાંવરેને મચાઇ આજ રંગકી ધુમ;

હોરી ખેલત શ્યામ આઇ આઇ રે, દેખન વ્રજનારી ઝુંમઝુંમ સાંવરે.

ઉડત ગુલાલ લાલ ભયો વ્રજ સબ, રંગ બરખત મૃગમદ કુમકુમ રે;

ઉડતહે રંગ ગુલાલ ચહુ દીશ બરસત માનું ભાદોં ઘન ઘુંમઘુંમ . સા. ૧

ગાવત કાન કાફિ તાન મનોહર, બાજત તબલ અતગત ગુંમગુંમ રે.;

નાચત શ્યામ સંગીત ગત સુંદર, બજત ચરન ઘુઘરું છુંમછુંમ સા. ૨

નિરખત અમર સુમન ઝરિ બરખત, હરખત નિરખી સકલ રૂમરૂમ રે;

પ્રેમાનંદ ઘનશ્યામ નાથસંગ, ગાવત તિલાનો તનનન તુંમતુંમ. સાં. ૩

મૂળ પદ

મોરી ચુંનર ભીંજ ગઇ નઇ ગિરિધર;

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી