આનંદ છાયો વ્રજમેં નંદદ્વારે, નંદદ્વારે હો નંદદ્વારે૧/૪

 પદ ૯૨૬ મું. – રાગ દીપચંદી – પદ ૧/૪

આનંદ છાયો વ્રજમેં નંદદ્વારે, નંદદ્વારે હો નંદદ્વારે, ખેલત ઘનશ્યામ.     આ.
ગાવત ગાવત ચોકમેં સબ આઇ, સબ આઇ હો સબ આઇ ; ગોકુલકી ભામ.           આનંદ. ૧
ઘોરત રંગ ઉમંગમેં વ્રજનારી , વ્રજનારી હો વ્રજનારી; મિલ ઠામહી ઠામ.               આનંદ. ૨
મૃગમદ કુંકુમ કેસરી રંગ બાટે, રંગ બાટે હો રંગ બાટે; હરિ લે લે નામ.                 આનંદ. ૩
પ્રેમાનંદ ઘનશ્યામકી છબી નિરખી, છબી નિરખી હો છબી નિરખી; ભયો પૂરણકામ આનંદ. ૪
 

મૂળ પદ

આનંદ છાયો વ્રજમેં નંદદ્વારે, નંદદ્વારે હો નંદદ્વારે

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી