છુટોગે કેસે સાંવરે બલ જાઉં, બલ જાઉં હો બલ જાઉં;૪/૪

પદ ૯૨૯ મું. – રાગ દીપચંદી – પદ ૪/૪
 
છુટોગે કેસે સાંવરે બલ જાઉં, બલ જાઉં હો બલ જાઉં;પ્યારે નંદલાલ.  છુટો.
બહુત મારી પિચકારીયાં અખિયનમેં, અખિયનમેં હો અખિયનમેં;સુનો મદનગોપાલ.  છુટો. ૧
એક કહે બહુત ખાયો હે મેરો લૂંટી, મેરો લૂંટી હો મેરો લૂંટી;દધી માખન કાલ.  છુટો. ૨
છુટીહો ન ફગુવા દિયે બિના બનવારી, બનવારી હો બનવારી;પિયા રૂપ રસાલ.  છુટો. ૩
દીની દ્રાક્ષ મિઠાઇ સો મંગવાઇ, મંગવાઇ હો મંગવાઇ.પ્રેમાનંદકે દયાલ.  છુટો. ૪ 

મૂળ પદ

આનંદ છાયો વ્રજમેં નંદદ્વારે, નંદદ્વારે હો નંદદ્વારે

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી