તોસેં ના ખેલું હોરી લંગરવા રે, મેરો છાંડો અંચરવા ૩/૪

પદ ૯૪૦ મું. –રાગ દીપચંદી હોરી-પદ ૩/૪

તોસેં ના ખેલું હોરી લંગરવા રે, મેરો છાંડો અંચરવા . તોંસેં.

આજ લાલ તોહે રંગમેં ભરૂંગી, આંજુંગી નેન કાજરવા રે. મ��રો.૧

પકરી પીતાંબર છિન લેઉંગી, મારૂંગી નેન નજરવા રે. મેરો.૨

પીતાંબર પગીયાં હોરૂંગી, સોંઘેમેં શ્યામ સુંદરવા રે. મેરો.૩

પ્રેમાનંદકે નાથ સ્વાંગ ધરાયકે , ફેરૂંગી નગર ડગરવા રે. મેરો.૪

મૂળ પદ

ના ખેલું તોસેં હોરિ રે મોરી બૈયાં મરોરી;

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી