સખી આજ શ્યામકું રંગમેં ભરીયે, હોને વારી સો હોયે અબ ના ડરીયે.૩/૪

પદ ૯૪૪ મું.- રાગ દીપચંદી હોરી- પદ ૩/૪

સખી આજ શ્યામકું રંગમેં ભરીયે, હોને વારી સો હોયે અબ ના ડરીયે. સ.

રંગ ગુલાલકી ધૂમ મચાવો, હાંરે લે પિચકારીનસું લરિયે. હો.૧

છીન લેહો પીતાંબર મોરલી, હાંરે પીછે મન માને સો કરીયે. હો.૨

પહેરાવો ચુરિ ચુંનરિયાં, હાંરે વાકો સાંવરી નામ લે ધરિયે. હો.૩

પ્રેમાનંદકે નાથકું સજની, હાંરે સબ નગર ડગર લે ફરીયે. હો.૪

મૂળ પદ

ભલા મોરિ અખિયાંમેં ખટકે અબિરવા

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી