રસિયો ખેલતહે રંગ હોરી, રંગ ધુમ મચિહે નંદપોરી, ૪/૪

પદ ૯૪૫ મું.- રાગ દીપચંદી હોરી- પદ ૪/૪

રસિયો ખેલતહે રંગ હોરી, રંગ ધુમ મચિહે નંદપોરી, રસિ.

ખબર પરી સબ નગર ડગરમેં, હાંરે સખી ઝુંમઝુંમ સબ દોરી. રંગ.૧

એક ઓર ઠાડે ભયે મનમોહન, હાંરે એક ઓર ભ્રખુભાન કિશોરી. રંગ.૨

બરષત રંગ ગુલાલ ચહુ દિશ, હાંરે મૃગમદ ઓર કેસર ઘોરી. રંગ.૩

પ્રેમાનંદ ભયો અરૂન દિવાકર , હાંરે સબ ગલિયન કિચ મચ્ચોરી . રંગ.૪

મૂળ પદ

ભલા મોરિ અખિયાંમેં ખટકે અબિરવા

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી