ખેલત નંદનંદન ગોપકિશોરી રે, રંગ હોરી રે;૧/૪

પદ ૯૪૬ મું.- રાગ દીપચંદી હોરી- પદ ૧/૪
 
ખેલત નંદનંદન ગોપકિશોરી રે, રંગ હોરી રે;  ખેલત.
ચુવા ચુવા ચંદન અબિર અરગજા, મૃગમદ કેસર ઘોરી રે.  રંગ.૧
છીરકત રંગ ગુલાલ ઉડાવત, મુખ મિડત રંગ રોરી રે.  રંગ.૨'
બાજત તાલ મૃદંગ ઝાંઝ ડફ , ઓર મુહચંગકિ જોરી રે.  રંગ.૩
પ્રેમાનંદ કહે પકરી શ્યામને, પ્યારીકું રંગમેં બોરી રે.  રંગ.૪ 

મૂળ પદ

ખેલત નંદનંદન ગોપકિશોરી રે, રંગ હોરી રે;

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી