આજ ધૂમ મચીહે પોરીપોરી, ખેલે શ્યામસુંદર રંગ હોરી હોરી.૩/૪

  પદ ૯૫૨ મું. –રાગ ભૈરવી હોરી- પદ ૩/૪

આજ ધૂમ મચીહે પોરીપોરી, ખેલે શ્યામસુંદર રંગ હોરી હોરી.                     આજ.
ચુવા ચુવા ચંદન અબિર અગરજા, હાંરે શ્યામ છીરકત હે રંગ દોરીદોરી.    આ.૧
રંગકે માટ ભરે રંગભીનો , હાંરે લાલ મૃગમદ કેસર ઘોરી ઘોરી.                  આ.૨
જો જાયે વાંકું રંગમેં બોરત, હાંરે પ્યારો પકરી પકરી બરજોરી જોરી.           આ.૩
પ્રેમાનંદ ઘનશ્યામ નાથ છબી , હાંરે રાખે નેનનીમેં નિત્ય ચોરીચોરી.          આ.૪
 
 

મૂળ પદ

એસો કોહે બ્રજમેં ખેલૈયો ફાગ, મોહે રોકત ટોકત જાગ જાગ, એસો.

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી