રસીયો ના માને રસીયો, ગોપીનાથ ગોકુળકો શસીયો.૪/૪

પદ ૯૫૭ મું. –રાગ ઠુમરી-પદ ૪/૪

રસીયો ના માને રસીયો, ગોપીનાથ ગોકુળકો શસીયો. રસીયો.

હોરી ગાવત રંગ ઉડાવત, પીતાંબર કટિ કસીયો. રસીયો. ૧

બરબટ આયે બદન મીષ રોરી, નિરખી નટવર હસીયો. રસીયો. ૨

નિપટ નિશંક અંક ભરી ભેટ્યો, અવિગત અંતર ધસીયો. રસીયો. ૩

નંદકિશોર રસિકવર સુંદર , પ્રેમાનંદ મન બસિયો. રસીયો. ૪

મૂળ પદ

બૈયાં મરોરી મેરી બૈયાં, વ્રજરાજ કુંવર નરદૈયા, .

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી