હોરી ખેલત આજ હોર પરિહે, હાંહો હાંરે આજ હોર પરી હે;૧/૨

પદ ૯૬૨ મું.- રાગ કાફી- પદ ૧/૨

હોરી ખેલત આજ હોર પરિહે, હાંહો હાંરે આજ હોર પરી હે; હોરી.

નરનારાયણ શુક નારદ મુનિ, શિવ સનકાદિક જોર કરીહે. હાંહો.૧

નારાયણ ફેંટે ગુલાલસોં, નર સુંદર પિચકારી ભરી હો;

છીરકત રંગ ગુલાલ ઉડાવત, પિચકારીનકિ લાગી ઝરી હે. હાંહો.૨

ગગન સઘન સુર મુનિગન છાયે, નિરખી નિરખી સુધ બુધ ટરી હે;

બરખત સુમન સકલ સુર નાચત , પ્રેમાનંદ ધન્ય આજ ઘરી હે. હાંહો.૩

મૂળ પદ

હોરી ખેલત આજ હોર પરિહે, હાંહો હાંરે આજ હોર પરી હે;

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી