ડફ બાજત મોહનલાલકો હો મોરે પ્યારે, ગાવત શ્યામ ધુમાર.૨/૪

પદ ૯૬૫ મું.-રાગ કાફી ઘુમાર-પદ ૨/૪

ડફ બાજત મોહનલાલકો હો મોરે પ્યારે, ગાવત શ્યામ ધુમાર. ડફ.

બાજત ડફ મોહ ચંગ મંજિરા, ગાવત હો શ્રીદામ બલજાઉં.;

સુબલ સુભાહું તાન મિલાવત , નાચત શ્રીઘનશ્યામ . ડફ.૧

મુહુરી બિના બીષાણ બાંસુરી , બાજત ઢોલ મૃદંગ બલજાઉં;

અબીર ગુલાલ અર્ગજા કુંકુમ , બરસત હે બહુ રંગ. ડફ.૨

ગાવત ગારી ગોપ સખા સબ, ભઇ હે ગ્વાલકી ભીર બલજાઉં;

છીરકત રંગ કરત હે કોલાહલ, વારત કુક આહીર. ડફ.૩

નાચત નભ સુરનારી મુદિતમન, તનકી રહી ન સંભાર બલજાઉં;

પ્રેમાનંદ ઘનશ્યામ રૂપપર , તન મન ધન બલિહાર. ડફ.૪

મૂળ પદ

મધુરી ધુની બાજે બાંસુરી હો મોરે પ્યારે, બજાવત મોહનલાલ

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી