ફૂલડોળે ફૂલડોળે બેઠા છે નાથ ફૂલડોળે, ઉડે રંગની છોળે૧/૪

 ફૂલડોળે ફૂલડોળે, બેઠા છે નાથ ફૂલડોળે;
	ઊડે રંગની છોળે...બેઠા૦ ટેક.
ગોપીનાથ ગોકુળનો ઠાકોર, જોવા મળ્યું છે સહુ ટોળે...બેઠા૦ ૧
	અબીલ ગુલાલ ઉડાવે ગોપી, મૃગમદ કેસર ઘોળે...બેઠા૦ ૨
રંગની ધૂમ મચી અતિ ભારી, દોડી પરસ્પર ઢોળે...બેઠા૦ ૩
	પ્રેમાનંદના નાથને ગોપી, અત્તર ગુલાબી ચોળે...બેઠા૦ ૪ 
 

મૂળ પદ

ફૂલડોળે ફૂલડોળે બેઠા છે નાથ ફૂલડોળે, ઉડે રંગની છોળે

મળતા રાગ

ફૂલડોર

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
બીપીનભાઈ રાધનપુરા

શ્રી દેવ ઉત્સવ મંડળ,શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુપેન્દ્ર રોડ, રાજકોટ. ગુજરાત ,INDIA. ફોન. નં +91 2232494


શ્રી દેવ ઉત્સવ મંડળ લાઇવ કલેક્શન સં-૨૦૬૮
Live
Audio
0
0