હાંરે હો આજ મહોત્સવ, ત્રિભુવન માંહિ ; હો રહ્યો જયજયકાર.૧/૪

પદ ૯૭૨ મું. –રાગ માલિંગડો –પદ ૧/૪

હાંરે હો આજ મહોત્સવ, ત્રિભુવન માંહિ ; હો રહ્યો જયજયકાર. હો.

ઉમાકાંત ગૌરિપતિ પૂજન, કરત સબહિ કરી પ્યાર હો. આજ.૧

હાંરે હો કરત નિગમ ધુની સુરપતિ ભૂસુર , મંત્ર ઉચ્ચે સ્વર ગાઇ હો;

લે ષોડશ ઉપચાર વિધિવત, પૂજન ઘંટ બજાઇ હો . આજ.૨

હાંરે હો કરી ઉપવાસ જાગરણ સબ તિથિ, કરત રટન શિવનામા હો;

પંચામૃત અભિષેક કરાવત, ધૂપ દીપ અભિરામા હો. આજ.૩

હાંરે હો બિલિપત્ર અક્ષત શુભ દુર્વા, અર્કપુષ્પ ધતુરા હો;

ભરી વર કુંભ કરત જળધારા, ઠાડે દેવ હજુરા હો. આજ.૪

હાંરે હો ધરી નૈવેદ્ય ખટ રસ ભોજન , કંદ મૂળ ફળ ફૂલા હો;

પ્રેમાનંદ કહે કરી નિરાજન, પુષ્પાંજલિ સુખમૂળા હો. આજ.૫

મૂળ પદ

હાંરે હો આજ મહોત્સવ, ત્રિભુવન માંહિ ; હો રહ્યો જયજયકાર.

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
પ્રવિણભાઇ ઝવેરી

શ્રી દેવ ઉત્સવ મંડળ,શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુપેન્દ્ર રોડ, રાજકોટ. ગુજરાત ,INDIA. ફોન. નં +91 2232494


શ્રી દેવ ઉત્સવ મંડળ લાઇવ કલેક્શન સં-૨૦૬૮
Live
Audio
0
0
 
નમુનો
આખું
ડાઉનલોડ
જયસુખભાઈ રાણપરા

શ્રી દેવ ઉત્સવ મંડળ,શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુપેન્દ્ર રોડ, રાજકોટ. ગુજરાત ,INDIA. ફોન. નં +91 2232494

પરંપરાગત (સ્વરકાર)
શ્રી દેવ ઉત્સવ મંડળ લાઇવ કલેક્શન સં-૨૦૬૯
Live
Audio
1
0