હાંરે હો શિવશિવ નામ રટત મંગળમય , કરત અમંગળ દૂરી હો;૨/૪

પદ ૯૭૩ મું. –રાગ માલિંગડો –પદ ૨/૪

હાંરે હો શિવશિવ નામ રટત મંગળમય , કરત અમંગળ દૂરી હો;

સુર નર અસુર નાગ મુનિ દાનવ, કરત ભજન ભરપુરી હો. શિવ.૧

હાંરે હો શિવકી દઇ સંપદા ભોગવત, સકળ લોકપતિ ભૂપા હો;

અવટરદાની ઔર નહિ શિવ વિન, ધનદ મિત્ર સુખરૂપા હો. શિવ.૨

હાંરે હો દીનદયાળ દયાકે સાગર, કાશીપતિ ભગવાના હો;

દેખી જરત સુરાસુર માનવ, કિન ગરલ કર પાના હો. શિવ.૩

હાંરે હો જાહિ કે માર સ્થાપ્યો જગમાંઇ , ત્રિભુવન પાર્યો સાંકો હો;

ત્રિહું પુરમેં નિજલિંગ પુજાવત, એસો અટંકો વાંકો હો. શિવ.૪

હાંરે હો કલ્પાંતે શુલાગ્રહ પ્રૌવત, દિગગજ અવની ધારી હો,

પ્રેમાનંદ કહે જારત છિંનમેં , અખિલ લોક ત્રિપુરારી હો. શિવ.૫

મૂળ પદ

હાંરે હો આજ મહોત્સવ, ત્રિભુવન માંહિ ; હો રહ્યો જયજયકાર.

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
બીપીનભાઈ રાધનપુરા

શ્રી દેવ ઉત્સવ મંડળ,શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુપેન્દ્ર રોડ, રાજકોટ. ગુજરાત ,INDIA. ફોન. નં +91 2232494


શ્રી દેવ ઉત્સવ મંડળ લાઇવ કલેક્શન સં-૨૦૬૮
Live
Audio
1
0
 
નમુનો
આખું
ડાઉનલોડ
ખુશાલ પાટડિયા

શ્રી દેવ ઉત્સવ મંડળ,શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુપેન્દ્ર રોડ, રાજકોટ. ગુજરાત ,INDIA. ફોન. નં +91 2232494


શ્રી દેવ ઉત્સવ મંડળ લાઇવ કલેક્શન સં-૨૦૬૯
Live
Audio
0
0