જય દેવ જય દેવ (૨) જય શંકર સ્વામી ૧/૧

શિવજીની આરતી.
 
જય દેવ જય દેવ (૨) જય શંકર સ્વામી (૨)કરત નીરાજન સુર મુનિ (૨) વૃષભેશ્વર ગામી. જય.૧
ગૌરવરન ત્રિલોચન ચર્માંબર ધારી (૨) ગંગાધર ગૌરીવર (૨)શંકર ત્રિપુરારી. જય.૨
સર્વાંગે વર ભસ્મ રૂડમાળ રાજે (૨) ઉરગ વિભૂષન ભૂપતિ (૨)લલાટ શશિ ભ્રાજે. જય.૩
ત્રિશુળ ડમરૂ કર વામાંગે ગૌરી (૨) પ્રેમાનંદ કહે અવનિ (૨)રહો અવિચળ જોરી. જય.૪ 

મૂળ પદ

જય દેવ જય દેવ (૨) જય શંકર સ્વામી

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી