હમ તો ના છીરકે એસો રંગ;૪/૪

પદ ૯૭૯ મું. –રાગ પરજ હોરી- પદ ૪/૪

હમ તો ના છીરકે એસો રંગ; હમ તો.ટેક

જ્યાં રંગ સોં રંગાયો નાહીં, ચિત્ત શ્યામકે સંગ. હમ તો.૧

નિરખી નેન શ્રીનવલ સાંવરો, પ્રફુલ્લિત હોત ન અંગ. હમ તો.૨

એસી હોરી હમ ના ગાવે, ઉઠત ના પ્રેમ ઉમંગ. હમ તો.૩

પ્રેમાનંદ કહે જ્યાં હોરીમેં, હોત ના ભવકો ભંગ. હમ તો.૪

મૂળ પદ

હમતો ના ખેલે એસી હોરી,

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી