ક્યું ન ભજે ભયહારી, કૃષ્ણ હરિ, ક્યું ન ભજે ભયહારી રે;૧/૪

પદ ૧૦૩૬ મું. – રાગ ઠુમરી – પદ ૧/૪
 
ક્યું ન ભજે ભયહારી, કૃષ્ણ હરિ, ક્યું ન ભજે ભયહારી રે;  ક્યું. ટેક
ગર્ભવાસ તનત્રાસ અધોમુખ, રોવત ત્રાહે પોકારી રે;
સો તોયે લીનો બચાય મંદમતિ , જઠરા અનળસું ઉગારી રે.  ક્યું.૧
આંખ કાન મુખ કર ચરનાદિક, દીને તોયે સુધારી રે;
કરત ભરન પોખન કરુનાનિધિ , મધુસુદન મુરારી રે.  ક્યું.૨
માત તાત ભગિની સુત બંધુ, નાહીં ચલેગી સંગ નારી રે;
એ સબ સ્વારથરત પરપંચી, દેખ તું રૂદે બિચારી રે.  ક્યું.૩
કરત કુકર્મ ઇનહિંકે કારન, પચત રેન દિન ભારી રે;
પ્રેમાનંદ કહે સો તજીહે તોયે, કરીહે છાર તન જારી રે.  ક્યું.૪

મૂળ પદ

ક્યું ન ભજે ભયહારી, કૃષ્ણ હરિ, ક્યું ન ભજે ભયહારી રે;

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી