આજ શ્યામા પ્યારી રિસાય બેઠી અલબેલી, ૨/૪

 પદ ૧૫૦૬ ઠ્ઠુ.૨/૪

આજ શ્યામા પ્યારી રિસાય બેઠી અલબેલી,
સધન કુંજમેં અકેલી, તાહે મનાવત મોહન આપ સીધારે.  આજ. ટેક
કરપર કપોલ ધરે, નેનન જ્યું નીર ઝરે;
દીર્ઘ નિસાસ ભરે, એસી શોભા જાય અવિલોકત પ્યારીકી પ્યારે.  આજ. ૧
નયન બદન પુંછત રૂમાલસું, ઉર લગાય કાન કરત બિનય ભારે;
ભક્ત આધીન શ્યામ, રૂપશીલ દયાધામ પ્રેમાનંદ નામ પર પ્રાન વારે. આજ. ૨

મૂળ પદ

ગાત પિયા મોહન, બજાવત મૃદંગ પરમ ચતુર પ્યારી;

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી