કનૈયા ઓઢે અજબ દુશાલો૧/૪

પદ ૧૫૨૧ મુ ૧/૪– રાગ પુરબ
 
કનૈયા ઓઢે અજબ દુશાલો;                                                              કનૈ. ટેક
શ્વેત પાગ ધરી શ્વેત દુશાલોં, અજબ બન્યો નંદલાલો.                         કનૈ. ૧
ઉર બનમાલ પીતાંબર પે'રે મનમોહન મતવાલો.                              કનૈ. ૨
ગોપીજનમનરંજન રસિયો, ગોપીનાથ ગોપાલો.                                કનૈ. ૩
પ્રેમાનંદકે નાથકો સજની, મિલી અબ દેખબૈકું ચાલો.                         કનૈ. ૪

મૂળ પદ

કનૈયા ઓઢે અજબ દુશાલો

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી