જાવા દોજી જાવા મને શ્યામ સુજાણ૨/૪

 પદ ૧૫૩૪ મું.૨/૪

 
જાવા દોજી જાવા મને શ્યામ સુજાણ;
જો મોહન માંકી આળ્ય કરો તો નંદરા ગલારી થાને આણ.  જાવા. ૧
આ ગેલે મેં તો નીત આવા જાવા, કદીએ ના સુણ્યો દધિ દાણ.  જાવા. ૨
દાણરો મિષ ચાળા ઓર કરો છો, મારો માંને નેણાંકેરા બાણ .  જાવા. ૩
નંદરા કુંવર જાણી રાખા છાં મુલાજો, પ્રેમાનંદરા છોજી પ્રાણ.  જાવા. ૪

મૂળ પદ

દાઉજીરા સોંજી માને મતને ખીજાવો

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી