પ્રીતમપર વારું તન મન પ્રાણ; ત્રિભોવન વારું એક રોમપર, નિરખી રૂપનિધાન ૨/૪

પ્રીતમપર વારું તન મન પ્રાણ; પ્રીત. ટેક
	ત્રિભોવન વારું એક રોમપર, નિરખી રૂપનિધાન. પ્રીત. ૧
	
શ્રીઘનશ્યામ મનોહર મૂરત, સકલ કલા ગુનભાન;
	કરુનાસિંધુ ભક્ત ચિંતામણી, કરત સકલ દુઃખહાન. પ્રીત. ૨
	
મંગલ રૂપ મદન મદગંજન, રંજન સંત સુજાન;
	પ્રેમાનંદ નિરખી રાધાવર, ભયો હે પરમ ગુલતાન. પ્રીત. ૩
 

મૂળ પદ

મનોહર શોભીત શ્રીઘનશ્યામ

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
આખું
ડાઉનલોડ
વિડિયો
સંકિર્તનદાસજી સ્વામી - ગુરુ જ્ઞાનજીવનદાસજી સ્વામી
ભૈરવી
શ્રી સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA શ્રી સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮
રેકોર્ડીંગ ગુણવત્તા-અતિ સારી
જસપાલ મોની
સ્તુતિ
Studio
Audio & Video
0
0