એરી એરી ઘનશ્યામ સુંદર પિયા જીયા મોરે આય બસે ૨/૪

પદ ૧૫૯૮ મું.૨/૪

એરી એરી ઘનશ્યામ ;(૨)
સુંદર પિયા જીયા મોરે આય બસે, ભઇ હું થકીત લખી છેલકી છટારી.  ઘન. ટેક
અત છબ અંગોઅંગ તરુનાઇકે રંગ, ભયો મન ભંગ દેખી મદન ભટારી.  ઘન. ૧
નીલબરન તન ચર્ચિત ચંદન, શિર જરકસિયા પાઘ પેરે પીત પટારી.  ઘન. ૨
ચાવતહેં પાન કાન ગાવત કલ્યાન તાન, આવત અસાડે માનું સજ્જ કોઉ નટારી  ઘન. ૩
રસિક શ્રીગિરિધારી દેખી મોહી બ્રજનારી, પ્રેમાનંદ વારી લાલ બેઠે આય અટારી.  ઘન. ૪

મૂળ પદ

એરી એરી આજ રંગમહલ મધ્ય બેઠે મોહન પિયા

મળતા રાગ

હમીર કલ્યાણ

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી