ભલા ચાલ ચાલ લાલ ઉર લાયલે ;૩/૪

પદ ૧૬૧૧ મું.૩/૪

ભલા ચાલ ચાલ લાલ ઉર લાયલે ; ભલા. ટેક

મનમોહનકી મોહની સૂરત, અપને ઉરમેં સમાયલે. લાલ. ૧

પતિવ્રતાકો યેહી ધન પ્યારી, રુઠે પતિકું રિઝાયલે લાલ. ૨

તજી હઠતા શઠતા કર દૂરી, પિયા સંગ મનવા મનાયલે. લાલ. ૩

પ્રેમાનંદ ઘનશ્યામ પિયા સંગ રસિકની રસ ઉપજાયલે. લાલ. ૪

મૂળ પદ

ભલા આજતો મેરો કહ્યો માન માન;

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
જશવંતભાઇ ફીચડીયા

શ્રી દેવ ઉત્સવ મંડળ,શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુપેન્દ્ર રોડ, રાજકોટ. ગુજરાત ,INDIA. ફોન. નં +91 2232494

જશવંતભાઇ ફીચડીયા (સ્વરકાર)
શ્રી દેવ ઉત્સવ મંડળ લાઇવ કલેક્શન સં-૨૦૬૯
Live
Audio
0
0