ગાવત સપ્તક સારીગમપધનીસા;૨/૪

પદ ૧૬૨૬ મું.૨/૪
 
ગાવત સપ્તક સારીગમપધનીસા;  ગાવ. ટેક
સાનીધપમગરીસા મપધનીસારીસા ધાતિન્ધા .  ગાવ. ૧
રાધા માધવ નૃત્યત થન થન લેત તાન, તોમ તનનનનનન
હોત ઝતક ઝન ઝન ઝન ઝન ઝનક ઝન ધાતિન્ધા.  ગાવ. ૨
દંપતિ ગાવત મની મંડપમેં, નીકુટ તકુટ ઝન કટ ઉધટતહે;
સનનન સેન ચલત નેનનમેં ધાતિન્ધા.  ગાવ. ૩
સપ્ત સુર તીન ગ્રામસું ગાવત, હાવ ભાવ સાંગીત સોહાવત;
પ્રેમાનંદ નિરખી બલજાવત, ધાતિન્ધા.  ગાવ. ૪ 

મૂળ પદ

બાજત મધુર મૃદંગ ગત દ્રોમી દ્રોમી;

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી