આયે મેરે આજ શ્યામ સોહાગી, શ્યામ સોહાગી હું પાપીની૧/૩

પદ ૧૬૩૭ મું. ૧/૩–રાગ ખમાચ

આયે મેરે આજ શ્યામ સોહાગી, શ્યામ સોહાગી હું પાપીની
નહીં જાગી. આયે.                                                          ટેક
જો જાગતી પિયા જાન ન દેતી, રે'તી રસિયા ગળે લાગી ;     આયે. ૧
સુંદર શ્યામ પિયા તુમ પાસે, લેતી અધુર રસ માંગી.           આયે. ૨
બેરન નિંદ મેરી સુધજ્યો બિસરી, ઓસર ચુકી અભાગી;      આયે. ૩
પ્રેમસખી રસિક તુમ વિના, લાગો સબનમેં આગી.               આયે. ૪

મૂળ પદ

આયે મેરે આજ શ્યામ સોહાગી, શ્યામ સોહાગી હું પાપીની

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી