અતરંગ રસભર મચત બિહારી, કરત કલ્લોલ કલા સકલારી; લેત સરસ રસ તાન પ્યારી. ૨/૪

 પદ ૧૬૬૩ મું. ૨/૪

અતરંગ રસભર મચત બિહારી, કરત કલ્લોલ કલા સકલારી;
લેત સરસ રસ તાન પ્યારી.                                                                અત. ટેક
કીંકરતાની તાલ ઝનનનનનનનન, નાદર તુમદર નાદર તુમદર
નત નત નારી.                                                                                    અત. ૧
લેત સકલ ગુની ભેદ સુરનકે, મપધાની મપધાની ધાની સારી ગારી;
સારી સારી ગાર�� મપધાની સારી..
ઝાંકુંઝાં ક્યાં કુંઝા ગીડતા ગીડ ગીડધા ગીડતા ગીડ ગીડધા ;
ગીડતા ગીડ ગીડધા ધાધારી.                                                             અત. ૨

મૂળ પદ

મોહન મધુરીસી બેન બજાવે, સુરનરમુનિ સબકે મન ભાવે

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી