ખમારે ખમા હો મોરે નાવ, ધીરે સેજ પધારિયે પિયા.૪/૪

પદ ૧૭૦૦ મું.૪/૪
 
ખમારે ખમા હો મોરે નાવ, ધીરે સેજ પધારિયે પિયા. ખમા. ટેક
રોજ પધારો મોરે પરમ સનેહી, દેખોજી છબીલા હાંરે દેખોજીછબીલા મોરો ભાવ. ધીરે. ૧
આવો જ્યું લાડીલાલાલ ભુવન અપને દૂધસો ધોવું તોરે પાવ;
પ્રેમાનંદ કહે પ્રાણ નોછાવર કરું, રંગભીને પ્યારે કરુંરંગભીને બાંકે રાવ. ધીરે. ૨ 

મૂળ પદ

જાઓજી જાઓજી જુઠારાજ, માસું લીના છે અબોલડા થેંતો

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી