ડગરવામેં મોસું મત બોલો, મોરે બેરી હે નગરવાકે લોક.૨/૪

પદ ૧૭૦૬ ઠ્ઠુ ૨/૪

ડગરવામેં મોસું મત બોલો, મોરે બેરી હે નગરવાકે લોક. ડગ. ટેક

દુરીજનકો મોયે ડર ઘનો રે, સુનો શ્યામ અવિશોક;

ઉરકો અંચરા ના છુવો રે, પનિયાં ભરત મગ રોક ડગ. ૧

બેરન મોરી જનમકી રે . નનદી લેત જીયા ટોક;

પુછત છીન છીન ગોદકે રે, માનું બિલગી ઝોક. ડગ. ૨

સબ દેખત મોયે સાંવરે રે ગોકુલનગરકે ચોક;*

મારત તરછી તાનકે રે, ચપલ નેનકી નોક. ડગ. ૩

બ્રજમેં નારી બહુતહે રે, પઢી સબ વિદ્યા કોક;

પ્રેમાનંદકે પ્રભુ મો બિના રે, નહિ આવત સંતોક. ડગ. ૪

*”લોક” પાઠાન્તર છે

મૂળ પદ

ઠાડે રહિયો રે કદમવાંકી છાય, ગગરિયાં મેં ઘર ધરી આવું

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી