ડગરવા બીચ ઠાડો બલવીર, ડગ. ગુમાની કાન દાની ઠાડો બલબીર૪/૮

પદ ૧૭૪૦ મું.૪/૮

ડગરવા બીચ ઠાડો બલવીર, ડગ. ગુમાની કાન દાની ઠાડો બલબીર. ડગ. ટેક

કેસે બને ડગરા બીચ ચલવોની વે, ચંચલ ખેંચત ગ્રહી ચીર. ડગ. ૧

ઢીટ લંગર બરજ્યો નહિ માનત વે, જાનત નહિ પ્યારો પરપીર . ડગ. ૨

બાંસુરી બજાવત સુંદર ગાવત વે, પઢ પઢ ટોના ડારત અહીર . ડગ. ૩

પ્રેમાનંદકો પ્યારો જાદુગારોની વે, સુંદર છેલો સાંવરે શરીર. ડગ. ૪

મૂળ પદ

અંચરવા મોરો છાંડો સાંવરે, અંચ. પ્યારે બંસીવારે છાંડો

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી