ગાવત ગોવિંદ રાગ અડાનો અલાપ કર, બાંસુરીમેં તાન માન લેત હે સુધારી ૧/૪

પદ ૧૭૬૯ મું. –રાગ અડાનો ધ્રુપદ ચૌતાલ.૧/૪
 
ગાવત ગોવિંદ રાગ અડાનો અલાપ કર, બાંસુરીમેં તાન માનલેત હે સુધારી.  ગાવ. ટેક
સપ્ત સુર તીન ગ્રામ એકવીસ મુર્છના, બાઇસ સુરત સાધેન્યારી ન્યારી.  ગાવ. ૧
તાલ કાન તાન માન ઢુરન મુરન લે સુજાન, મોહે સુરનરમુનિઅજ ત્રિપુરારી;
શ્રી ઘનશ્યામ પૂરનકામ સુખધામપર, પ્રેમાનંદ પ્રાન જાતબલહારી.  ગાવ. ૨ 

મૂળ પદ

ગાવત ગોવિંદ રાગ અડાનો અલાપ કર, બાંસુરીમેં તાન માન લેત હે સુધારી

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી