એરી નંદલાલ એરી નંદલાલ દેખે બિનું બાવરી.4/4

પદ ૧૭૮૦ મું.૪/૪

એરી નંદલાલ એરી નંદલાલ દેખે બીનું બાવરી. એરી. ટેક

સુંદર બદન કમલદલલોચન, મન રોચન મોહન છબી સાંવરી. એરી. ૧

મોરમુગટ ગુંજામની ભૂખન, પીત બસન ઓઢે કારી કામરી. એરી. ૨

ચંચલ ચતુર મધુર મીઠી બોલની, ચલત ચાલ નંદલાલ ઉતાવરી. એરી. ૩

પ્રેમાનંદ ઘનશ્યામ છબીપર, તન મન પ્રાન કરત નોછાવરી . એરી. ૪

મૂળ પદ

જાન દે લંગરવા મોયે જાન દે લંગરવા પનિયા ભરન મોયે જાન દે લંગરવા. .

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી