અટારિયાં મોરી આજરે(૨), નંદકુંવર નટવર આઇલોરે.1/4

પદ ૧૭૮૭ મું. – રાગ કહરવા.૧/૪

અટારિયાં મોરી આજરે(૨), નંદકુંવર નટવર આઇલોરે.       અટા.   ટેક

બેઠે બીચ આંગનવાં મોરે, બડે બડે ગોપ સમાજરે;

કહા કરું સખી બીચવા મોરી, બેરન પર ગઈ લાજરે.          અટા.   ૧

ઘુંઘટ પટકી ઓટમેં નિરખે, નેક શ્યામ સુરરાજરે;

એક ટક રહી વિલોકતિ મોહે, છૂટ ગયો ગ્રહકાજરે.             અટા.   ૨

પકર્યો મન દ્રગ સેનનમેં, જ્યું તીતર પકરે બાજરે;

પ્રેમાનંદ કહે હસકે ચલે હરિ, મુખ મુરલી રહી ગાજરે.           અટા.   ૩ 

મૂળ પદ

અટારિયાં મોરી આજરે(૨), નંદકુંવર નટવર આઇલોરે.

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી