ગીરધર ઘેલું ન બોલીએરે. હો નંદના કુંવર છેલ ગુમાનીડા૧/૮

પદ ૧૮૨૧ મું.- રાગ ગરબી.૧/૮
 
ગીરધર ઘેલું ન બોલીએરે. હો નંદના કુંવર છેલ ગુમાનીડા.  નંદ. ટેક
મારગડે માણસ દેખતા, કેશવ કેડે ન ડોલીએ રે  નંદ. ૧
અમે પરનારી વહાલા રાજ કંસનું કાંઇક મનમાં તોલીએ રે .  નંદ. ૨
એ વાતમાં વહાલા ઘર જાયે કોઇનું, ના હસીએ બોલી ઠોલીએ રે.  નંદ ૩
પ્રેમાનંદના વહાલા તમને જાણીએ, બાંધી મુઠી નહીં ખોલીએ રે  નંદ . ૪

મૂળ પદ

ગીરધર ઘેલું ન બોલીએરે. હો નંદના કુંવર છેલ ગુમાનીડા

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી