જોવા આવી છું તારી મૂર્તિ રે, હો લાડીલા મોહનલાલ ગોવાલીડા૬/૮

પદ ૧૮૨૬ મું૬/૮ જોવા આવી છું તારી મૂર્તિ રે, હો લાડીલા મોહનલાલ ગોવાલીડા. લાડી. ટેક જામા પેહેરો જરકસિયા જીવન, પાઘ બાંધોન�� વહાલા સુરતી રે લાડી. ૧ મનડું તો મારું મોહી રહ્યું છે, નેણા ઠરે છે જોઇ મૂર્તિ રે. લાડી. ૨ ઓરા આવો તો આલિંગન લીજીએ, રીજીએ વહાલા જોઇ ફુરતી રે. લાડી. ૩ પ્રેમાનંદના વહાલાજી તમને, પલક ન મેલું મારા ઉરતી રે લાડી. ૪

મૂળ પદ

ગીરધર ઘેલું ન બોલીએરે. હો નંદના કુંવર છેલ ગુમાનીડા

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી