આવો આવોને ગિરિધર ઓરારે, રસના રંગીલા૪/૪

પદ ૧૮૩૨ મું. ૪/૪
આવો આવોને ગિરિધર ઓરારે, રસના રંગીલા;
વહાલા જોઉ તારા મોલીડાના તોરારે.                                             રસ.ટેક
તોરા જોઇને નેણા ત્રપત ન થાયે, ચન્દ્ર જોઇને જ્યું ચકોરારે.           રસ. ૧
રૂપ જોઇને વહાલા રીજી રહી છુરે, મળવા તલખે છે પ્રાણ મોરારે.     રસ. ૨
આવાને આવા મારી આંખડલીમાં રહોને, નાથજી ન થઇએ નઠોરારે રસ. ૩
પ્રેમાનંદ કહે પરાણે વધાવું, જોઉ તારા જોબનિયાના જોરારે.            રસ. ૪ 

મૂળ પદ

આવો શામળિયા ગિરધારીરે, નાગર નંદલાલા જોવું જીવનજી છબી તારી રે

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી