મોહન મૂરતિ તારી રે, (હો) વાલી લાગે છે ૧/૪

મોહન મૂરતિ તારી રે, (હો) વાલી લાગે છે;
		મોહન મૂરતિ તારી, નીમખ ન મેલું ન્યારી રે...ટેક.
સુંદરવર અતિ શોભો છો સારા, ઉર પર હાર હજારી રે-વાલી૦૧
પાંપણ ઉપર શોભી રહી છે, પાઘડલી ઘણી સારી રે-વાલી૦૨
છેલછબીલા તારાં છોગલાં જોઈને, મોહી છે પાડોસણ મારી રે-વાલી૦૩
પ્રેમસખી કહે નાથજી તમને, રાખું રુદામાં ધારી રે-વાલી૦૪
 

મૂળ પદ

મોહન મૂરતિ તારી રે

મળતા રાગ

ગરબી

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
ચંદુભાઈ રાઠોડ (ગાયક)

શ્રી સહજાનંદ સંસ્કારધામ મહામંત્રપીઠ ફરેણી જી.રાજકોટ gujarat india phone:-+91-2824-283383/283108/9662517626

પરંપરાગત (સ્વરકાર)
કીર્તનમાળા-૧
Studio
Audio
1
0
 
આખું
ડાઉનલોડ
વિડિયો
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (ગાયક)
બિલાવલ
શ્રી સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA શ્રી સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮
રેકોર્ડીંગ ગુણવત્તા-અતિ સારી
પરંપરાગત
મોર બોલે
Studio
Audio & Video
0
0