લટકંતો આવે લેરખડો લટકંતો આવે ૧/૪

પદ ૧૯૬૩ મું.- રાગ ગરબી.૧/૪

લટકંતો આવે લેરખડો લટકંતો આવે ; લેર. ટેક

શ્રીઘનશ્યામ સુંદરવર સજની મન મારે ભાવે. લેર. ૧

સુંદર વદન કમલદલલોચન સાને સમજાવે. લેર. ૨

ઉર વનમાલ પીતાંબર પેહેરી ચિત્તડું લલચાવે. લેર. ૩

પ્રેમાનંદનો નાથ મનોહર મધુર સ્વરે ગાવે. લેર. ૪

મૂળ પદ

લટકંતો આવે લેરખડો લટકંતો આવે ;

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
જશવંતભાઇ ફીચડીયા

શ્રી દેવ ઉત્સવ મંડળ,શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુપેન્દ્ર રોડ, રાજકોટ. ગુજરાત ,INDIA. ફોન. નં +91 2232494

જશવંતભાઇ ફીચડીયા (સ્વરકાર)
શ્રી દેવ ઉત્સવ મંડળ લાઇવ કલેક્શન સં-૨૦૬૯
Live
Audio
0
0