ચટ ચટ ચાખલડી વાગે રૂડી ચટ ચટ ચાખડલી૩/૪

પદ ૧૯૬૫ મું.૩/૪
 
ચટ ચટ ચાખલડી વાગે રૂડી ચટ ચટ ચાખડલી.  વાગે. ટેક
ઝટપટ આવે શ્યામ મનોહર હાથ માળા કડલી.  વાગે. ૧
ઉરપર હાર સુંદર બેઉ હાથે બાંધી છે રાખડલી.  વાગે. ૨
મદન મનોહર રૂપ જોઇને ઠરી છે આંખડલી.  વાગે. ૩
પ્રેમાનંદનો નાથ જોયાની લાગી છે ધાંકડલી.  વાગે. ૪ 

મૂળ પદ

લટકંતો આવે લેરખડો લટકંતો આવે ;

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
જયદીપ સ્વાદિયા
અજાણ રાગ
શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ (ડ્રાઈવઇન રોડ,મેમનગર,અમદાવાદ.ફોનનં. +૯૧ ૭૯ ૨૭૯૧૨૫૯૧/૯૨/૯૩ મો.+૯૧ ૯૮૨૫૨૧૦૦૯૬)

અજાણ સ્વરકાર
અજાણ
Studio
Audio
0
0
 
નમુનો
આખું
ડાઉનલોડ
ભજનપ્રકાશ સ્વામી

શ્રી સ્વામિનારાયણ સંસ્કાર ધામ ગુરુકુલ,હળવદ રોડ,જી.સુરેન્દ્રનગર, મુ.ધ્રાંગધ્રા.ફોન.+૯૧ ૨૭૫૪ ૨૯૩૫૩૫


કિર્તન સાગર ભાગ-૨
Studio
Audio
0
0