શ્યામ ઝીલાવા ઘનશ્યામ ઝીલાવા, ચાલોને સૈયરો જાઇયે રે૧/૪

 શ્યામ ઝિલાવા ઘનશ્યામ ઝિલાવા, ચાલોને સૈયરો જાઈએ રે...ટેક.
	કોડે કોડે ઘનશ્યામને આગે, ઝાંઝ મૃદંગ લઈ ગાઈએ રે-ઘન૦ ૧
સુંદર મુખ ઘનશ્યામ કુંવરનું, નીરખીને પાવન થાઈએ રે-ઘન૦ ૨
	શ્યામ સુંદરવર ઝીલે જમુનામેં, હરખે ભર્યા ભેળા નાઈએ રે-ઘન૦ ૩
પ્રેમાનંદનો વહાલો લૂંટાવે ચીભડાં, લૂંટી ઝૂંટીને ખાઈએ રે-ઘન૦ ૪ 
 

મૂળ પદ

શ્યામ ઝીલાવા ઘનશ્યામ ઝીલાવા

મળતા રાગ

ગરબી

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ


શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુજ-કચ્છ.સ્વામિનારાયણ રોડ,પોલીસ ચોકી સામે, gujarat,india.ફોન. ૦૨૮૩૨ ૨૫૦૨૩૧/૨૫૦૩૩૧.


શ્રી ઘનશ્યામ જીલાવા
Studio
Audio
0
2
 
નમુનો
આખું
ડાઉનલોડ
ખુશાલ પાટડિયા

શ્રી દેવ ઉત્સવ મંડળ,શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુપેન્દ્ર રોડ, રાજકોટ. ગુજરાત ,INDIA. ફોન. નં +91 2232494


શ્રી દેવ ઉત્સવ મંડળ લાઇવ કલેક્શન સં-૨૦૬૯
Live
Audio
0
0