શ્યામ ઝીલાવા ઘનશ્યામ ઝીલાવા, આવ્યા મુનિ ઉમંગમાં રે૩/૪

 શ્યામ ઝિલાવા ઘનશ્યામ ઝિલાવા, આવ્યા મુનિ ઉમંગમાં રે... ટેક.
	નીરખ્યા નેણાં ભરી ધર્મકુંવરને, પ્રેમ નથી માતો અંગમાં રે-ઘન૦ ૧
મુનિમંડળ ભેળા ઝીલે છે નીરમાં, રસિયો ઉછાળે જળ રંગમાં રે-ઘન૦ ૨
	અખિલ ભુવનપતિ નટવર નાગર, શોભે મુનિના સંગમાં રે-ઘન૦ ૩
પ્રેમાનંદ કહે કરે પુષ્પની વૃષ્ટિ, સુર વિમાન ચઢી ખમ્માં રે-ઘન૦ ૪ 
 

મૂળ પદ

શ્યામ ઝીલાવા ઘનશ્યામ ઝીલાવા

મળતા રાગ

ગરબી

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
પ્રવિણભાઇ ઝવેરી

શ્રી દેવ ઉત્સવ મંડળ,શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુપેન્દ્ર રોડ, રાજકોટ. ગુજરાત ,INDIA. ફોન. નં +91 2232494


શ્રી દેવ ઉત્સવ મંડળ લાઇવ કલેક્શન સં-૨૦૬૯
Live
Audio
1
1