જાણી જાણી છબીલા તારી વાતડી ઘણી કીધી છે મુજને ઘાતડીજીરે ૭/૮

જાણી જાણી છબીલા તારી વાતડી, ઘણી કીધી છે મુજને ઘાતડીજીરે...
તમ કાજે સજી મેં તો સેજડી, તમને વચમાં બીજી નવરી જડીજીરે...
તમે મુજને બાંધી ગયા કોલમાં, જઇ મહાલ્યા તમે કોઇના મહોલમાંજીરે.
એવી કોણ મળી તમને માનની, જેણે શુદ્ધ ભુલાડી ખાનપાનનીજીરે...
બ્રહ્માનંદ કહે જોઇ રહી વાટડી, તમે કુડની માંડી છે ભલી હાટડીજીરે...

મૂળ પદ

મારે આજ પ્રીતમ ઘેર આવશેજી રે

મળતા રાગ

ગરબી

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી