પ્યારે ઘનશ્યામદી મેં બંદી બિનું દામદી૪/૫

પદ ૨૧૫૧ મું.૪/૫

પ્યારે ઘનશ્યામદી મેં બંદી બીનું દામદી; પ્યારે. ટેક

મેં હું બંદી ચરનો રંદી* તજ દઇ આશ ધન ધામદી . પ્યારે. ૧

અન્ય આસ વિશ્વાસ છાંડકે, જપતીહું માલા યાકે નામદી . પ્યારે. ૨

હુકમ હજુરી રહું નહીં દૂરી, ચેરીઉં પુરનકામદી. પ્યારે. ૩

પ્રેમાનંદ નિરખી મતવારો, મૂરત આતમરામદી. પ્યારે. ૪

§ “ચરનોહદી” પાઠ પણ છે

મૂળ પદ

મોહન લાલદી લટક મન માનિયાં

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
પ્રશાંત પટેલ

શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ (ગોંડલ રોડ,રાજકોટ.ફોન નં +૯૧૨૮૧ ૨૩૭૭૭૦૧/૨ મો.+૯૧ ૯૮૫૨૫૧૧૧૬૮
રેકોર્ડીંગ ગુણવત્તા-સારી

એક આશરા તેરા
Studio
Audio
0
0